મજબૂત બનો..એ જ ઉપાય.
60 થી વધુ દિવસો ના લોકડાઉન થી ચોક્કસ કોરોના ના વધુ ફેલાવા ઉપર કાબુ રાખી શક્યા…. પરંતુ…શું કોરોના સંપૂર્ણ જશે ? …
આ પ્રશ્ન નો જવાબ….. " મજબૂત બનો" આ એક જ આપી શકાય.
"વીર ભોગ્યા વસુંધરા" સૂત્ર ને આધાર બનાવીને જીવવાની ટેવ પાડવી પડશે.
👉🏻 આ સૂત્ર માં બીજા ઉપર આક્રમણ ની વાત નથી પરંતુ.. તન ને મન થી મજબુત બનવાની વાત છે.
.. નિત્ય નિયમિત વ્યાયામ, આસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર ની સાથે પ્રાર્થના, પૂજા, મૂર્તિપૂજા, ધ્યાન દ્વારા તન ને મન ને મજબૂત બનાવીને વીર બનીશું.. તો જ કોરોના થી દૂર રહી શકીશું.
👉🏻 આજે દુનિયા માં 50 લાખ થી વધુ સંક્રમીત થયા છે તેમાં.. 22 લાખ લોકો સાજા થયા છે. .. એટલેકે રોગ ગંભીર નથી, તેનો ફેલાવો ગંભીર છે.. અને તે તેમને ચોક્કસ થાયછે કે જે લોકો.. માસ્ક પહેરવો, એકબીજા થી સામાજિક અંતર એક મીટર નું જાળવી રાખવું, વારંવાર સાબુ થી અથવા સેનેટાઇઝર થી હાથ ધોવા ની કાળજી જે લેતા નથી તેમને આ રોગ ઝડપથી ફેલાય છે.. આ બધી વાતો તો હવે તો…. નાના ગામડા ની અભણ બહેન થી માંડી ને આરોગ્ય ના નિષ્ણાત સુધી બધાજ જાણતા થયા છે. પરંતુ…
👉🏻 આટલું પૂરતું હવે નથી.. જેને આજની ભાષા માં હર્ડ ઇમ્યુનીટી કહેછે તે એટલે.. વીર ભોગ્યા વસુંધરા. મજબૂત બનો.. તે માટે.. હવે જેણે કોરોના થી દૂર રહેવું છે તે બધાએ ફરજિયાત.. તન ને મન થી મજબૂત બનવુ જ પડશે.
👉🏻 જે વ્યક્તિ અનુભવી વૈદ્ય પાસે સમયસર પંચકર્મ અને રસાયન કર્મ કરાવેછે તેમને મહામારી જન્ય રોગો એટલેકે આયુર્વેદ માં વર્ણિત જનપદોધ્વંશ ના રોગો ઝડપથી થતા નથી એટલેકે તેમની ઇમ્યુનીટી ઘણી વધેછે જે મહામારી સામે ટકી શકેછે.
👉🏻 ઇમ્યુનીટી વધારનારા કેટલાક ઘરેલું ઉપચાર…
1. આદું ને લસણ સાથે ની મગ ની દાળ પીઓ.
2. દરરોજ સવારે ચ્યવનપ્રાશ એક ચમચી લઈ લ્યો.
3. નાક માં દિવસ મા એક કે બે વખત તલ તેલ ના અથવા ગાયના ઘી ના ટીંપા નાખવા.
4. વૈદ્ય ના માર્ગદર્શન પ્રમાણે.. દશમૂલ, પથ્યાદિ, સુંદર્શન, ભારંગ્યાદિ જેવી ઔષધી નો ઉકાળો અથવા… તુલસી, ગળો, કાળામરી, અરડુષી, ફુદિનો, હળદર, સૂંઠ, ગંઠોડા નો ઉકાળો દરરોજ એક વખત તો પીવો જ.
5. ગળો માં થી બનતી સંશમની ટીકડી વૈદ્ય ના માર્ગદર્શન થી દરરોજ લેવી.
6. આસન, પ્રાણાયામ, ધ્યાન, અધ્યાત્મ નું વાંચન, ચિંતન, સ્વાધ્યાય નિયમિત કરવો.
આટલું જે કોઇ કરશે તે બળવાન બનશે અને તેમની રોગપ્રતિકાર શક્તિ વધતી રહેશે, તેમને ઝડપથી કોરોના જેવા રોગો થશે નહી અને કદાચ થાય તો ઝડપથી દૂર થશે એ ચોક્કસ છે.

Comments
Post a Comment